- Indian Council of Medical Research (ICMR) દ્વારા કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત ઘટાડો થયા બાદ આ વાત કરવામાં આવી છે.
- ICMR મુજબ ભારતમાં કોરોના હવે Endemic સ્થિતિમાં પહોંચી ગયો છે.
- જો કે ભારતમાં હજુ પણ માસ્ક અને સામાજિક અંતર (Social distancing) રાખવામાં આવે તેવું નિષ્ણાંતોએ જણાવ્યું છે.
- આ જાહેરાત મુજબ કોરોના વાયરસ આપણી વચ્ચે છે અને હજુ પણ રહેશે પરંતુ તેનું બદલાયેલું સ્વરુપ ઘાતક નહી હોય તેમજ તે પોતાના જૂના મહામારીના સ્તર પર નહી પહોંચી શકે.