દિલ્હીના ત્રણ નગર નિગમોને એક કરતું બિલ સંસદમાં પસાર કરાયું.

  • સંસદ દ્વારા દિલ્લી નગર નિગમ (સંશોધન) વિધેયક, 2022 પાસ કરાયું છે જેના દ્વારા દિલ્લીના ત્રણેય નગર નિગમોને એક કરવામાં આવશે.
  • આ બિલને ધ્વનિમતથી પસાર કરાયું છે.
  • આ બિલ દ્વારા નગર નિગમની સીટની સંખ્યા ઘટાદીને 250 કરવામાં આવી છે જેને લીધે નગર નિગમ ચુંટણીઓમાં પરસીમન કરવા માટે વધુ સમય જોઇશે અને ચુંટની સમયસર નહી થઇ શકે.
  • દિલ્લી બ્રિટિશ શાસન દરમિયાન 1911માં ભારતની રાજધાની બન્યું હતું જેન 1956માં કેન્દ્રશાસિત પ્રદેશ તેમજ 1992માં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (National Capital Territory) ઘોષિત કરાયું હતું.
  • હાલ દિલ્લીમાં 11 જિલ્લાઓ છે તેમજ લોકસભામાં 7 સીટ અને રાજ્યસભામાં 3 સીટ છે.
Municipal Corporations of Delhi

Post a Comment

Previous Post Next Post