પાકિસ્તાનમાં ઇમરાન ખાન સરકારનો અવિશ્વાસ પ્રસ્તાવમાં પરાજય.

  • પાકિસ્તાન સુપ્રીમ કોર્ટ દ્વારા સંસદના ડેપ્યુટી સ્પીકરે નામંજૂર કરેલ અવિશ્વાસ પ્રસ્તાવની કામગીરીને ગેરબંધારણીય ઠેરવ્યા બાદ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરાયો હતો. 
  • આ પ્રસ્તાવમાં ઇમરાન ખાન સરકારની વિરોધમાં 174 મત પડતા સરકાર પડી ભાંગી હતી. 
  • આ મતદાન પહેલા જ પાકિસ્તાન નેશનલ એસેમ્બ્લીના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. 
  • સરકાર પડી ગયા બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા સરકાર સાથે જોડાયેલા કોઇપણ લોકોને દેશ છોડવા પર પ્રતિબંધ લાગૂ પડાયો છે.
imran khan

Post a Comment

Previous Post Next Post