કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા હાફિઝ સઇદના દિકરાને આતંકવાદી જાહેર કરાયો.

  • ભારતમાં મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ ગણાતા હાફિઝ સઇદના દિકરા હાફિઝ તલ્હાને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આતંકવાદી ઘોષિત કરાયો છે. 
  • હાફિઝ સઇદ લશ્કર-એ-તૈયબાનો સંસ્થાપક છે જેની મુંબઇમાં 26/11ના હુમલમાં મુખ્ય ભૂમિકા રહી હતી. 
  • ભારત સરકારે તેને ગૈરકાનૂની ગતિવિધિ (રોકથામ) અધિનિયમ, 1967 હેઠળ આતંકવાદી ઘોષિત કર્યો છે. 
  • હાલમાં હાફિઝ સઇદ પાકિસ્તાનની જેલમાં છે જેને ભારતને સોંપવાથી પાકિસ્તન ઘણા સમયથી ઇન્કાર કરી રહ્યું છે. 
hafiz said

Post a Comment

Previous Post Next Post