ગુજરાતમાં ગરમીનો10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો!

  • ગુજરાત રાજ્યના પાંચ શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર થયું છે. 
  • આ પાંચ શહેરોમાં કંડલા, સુરેન્દ્રનગર, અમદાવાદ અને અમરેલીનો સમાવેશ થાય છે. 
  • ગુજરાતમાં વર્ષ 2012 થી 2022 સુધી ક્યારેય તાપમાન 44 ડિગ્રીએ પહોંચ્યું ન હતું.
  • ગુજરાતમાં સૌથી વધુ ગરમી પડવાનો રેકોર્ડ વર્ષ 1958માં રચાયો હતો, જે 46.2 ડિગ્રીનો છે! 
  • ચાલુ વર્ષે સૌથી વધુ તાપમાન રાજસ્થાનના ઝાલોરમાં 45.2 ડિગ્રી થયું છે.
temperature

Post a Comment

Previous Post Next Post