એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતે ત્રણ મેડલ જીત્યા.

  • મોંગોલિયાની રાજધાની ઉલાનબાટાર ખાતે ચાલી રહેલ એશિયન ગ્રીકો રોમનમાં ભારતે કુલ ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
  • આ સ્પર્ધામાં ભારતના સુનીલ કુમારે 87 કિ.ગ્રા. વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
  • આ સિવાય 55 કિ.ગ્રા. વજન વર્ગમાં અર્જુન હાલાકુર્કીએ તેમજ 63 કિ.ગ્રા. વજન વર્ગમાં નીરજ કુમારે બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
  • અગાઉ 2020ની આ ટૂર્નામેન્ટમાં પણ સુનીલ કુમારે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
Asian Wrestling Championships

Post a Comment

Previous Post Next Post