- આ સુરંગ Rail Vikas Nigam Ltd (RVNL)ના પેકેજ-2 હેઠળ બનાવાઇ છે જે ફક્ત 26 દિવસના વિક્રમી સમયગાળામાં પૂર્ણ કરવામાં આવી છે.
- ઋષિકેશ અને કર્ણપ્રયાગ વચ્ચેની પ્રસ્તાવિત રેલ લાઇનના ભાગરુપે આ સુરંગ શિવપુરીથી વ્યાસી વચ્ચે બનાવાઇ છે જે 1,012 મીટર લાંબી New Austrian tunneling method (NATM) સુરંગ છે.
- આ રેલ લાઇન માટેની 126 કિ.મી. લાંબી લાઇનને નવ તબક્કામાં ડિસેમ્બર, 2025 સુધીમાં પુરી કરવાનું લક્ષ્ય છે જેના ભાગરુપે રોજ લગભગ 100 મીટર લાંબી સુરંગ બનાવવામાં આવી રહી છે.