- તેઓ 24 એપ્રિલથી બે દિવસની ભારતની આધિકારિક મુલાકાતે આવી રહ્યા છે જે દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદીને મળશે.
- તેઓને ભારતમાં રાયસિના ડાયલૉગ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.
- રાયસિના ડાયલૉગની શરુઆત વર્ષ 2016થી કરવામાં આવી છે જેમાં રાજકારણ અને આર્થિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે.
- આ ડાયલૉગનું આયોજન ભારતના વિદેશ વિભાગ અને ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા સંયુક્તરુપે કરવામાં આવે છે.
- આ ડાયલૉગનો ઉદેશ્ય એશિયાને એકીકૃત કરવાનો તેમજ તેને બાકીના વિશ્વ સાથે સમન્વય કરવાનો છે.