ભારતની પ્રથમ પોર્ટેબલ સોલાર રુફટોપ સિસ્ટમ ગુજરાતમાં લગાવાશે.

  • સૌર ઉર્જાનો વધુમાં વધુ ઉપયોગ કરવાના ઉદેશ્યથી Deutsche Gesellschaft für Internationale Zusammenarbeit (GIZ) નામની આ સિસ્ટમ અક્ષરધામ મંદિર, ગાંધીનગર ખાતે ઇન્સ્ટૉલ કરવામાં આવી છે.
  • આ સિસ્ટમ Standard Plug-and-play photovoltaic પ્રકારની છે જે ઓછામાં ઓછી 2kWની છે અને બેટરી સ્ટોરેજ વિનાની છે.
  • આ સિસ્ટમ 100% સેલ્ફ-કન્ઝમ્પશન કરે છે જેને પાવરની જરુર રહેતી નથી.
  • આ પ્રકારની સિસ્ટમ એક ઘરનું વાર્ષિક રુપિયા 24,000 જેટલો ઇલેક્ટ્રિક ખર્ચ બચાવવા માટે સક્ષમ છે.
  • આ પ્રકારની 30 સિસ્ટમ પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી, ઇંદ્રોડા પાર્ક ખાતે પહેલાથી જ ઇન્સ્ટૉલ કરવામાં આવી છે.
portable solar rooftop system

Post a Comment

Previous Post Next Post