- આ સબમરીન ભારતના પ્રોજેક્ટ-75 ની છેલ્લી સબમરીન છે જે આ શ્રેણીની છઠ્ઠી સબમરીન છે.
- આ શ્રેણીની અન્ય સબમરીનમાં INS કલવરી, INS ખંડેરી, INS કરંજ, INS વેલા અને INS વાગીરનો સમાવેશ થાય છે.
- આ તમામ સબમરીનનું નિર્માણ મઝગાવ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) દ્વારા કરાયું છે.
- INS વાગશીર સબમરીનનું નામ ભારતની અગાઉની સબમરીનના નામ પરથી જ રખાયું છે ડિસેમ્બર, 1974માં કમિશન થઇ હતી અને એપ્રિલ, 1997માં તેને સેવા નિવૃત કરવામાં આવી હતી.