- આ શરુઆત કર્ણાટક રાજ્ય સરકાર, National Institute of Mental Health & Neuroscience (NIMHANS) અને નીતિ આયોગ દ્વારા Karnataka Brain Health Initiative (Ka-BHI) નામથી કરવામાં આવી હતી.
- આ અભિયાન માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાણીતા ક્રિકેટર રોબિન ઉથપ્પાની નિયુક્તિ કરવામાં આવી છે.
- આ અભિયાન દ્વારા બ્રેઇન હેલ્થથી સંબંધિત વિવિધ ઉપચાર તેમજ અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
- કર્ણાટક રાજ્ય સરકાર દ્વારા આ માટે પોતાના બજેટમાં પણ ભંડોળની જોગવાઇ કરવામાં આવી છે.