- આ ટનલ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ અને હિમાચલ પ્રદેશને જોડતા શિંકુલા દર્રા પર બનનાર છે જેની ઊંચાઇ સમુદ્ર લેવલથી 16,580 ફૂટ છે!
- આ ટનલનું નિર્માણ Border Roads Organization (BRO) દ્વારા કરવામાં આવશે જે બન્યા બાદ ઉપરોક્ત બન્ને રાજ્યો જોડાવાની સાથોસાથ મનાલી - જાંસ્કર - કારગીલ માર્ગ સુધી સેનાને ચીજવસ્તુઓ સહેલાઇથી મોકલી શકાશે ઠંડી દરમિયાન આ માર્ગ બંધ રહેતો હોય છે પરંતુ ટનલ બન્યા બાદ આ માર્ગ બારે માસ ખુલ્લો રહી શકશે.
- આ ટનલના નિર્માણથી મનાલીથી લેહ સુધીનું અંતર પણ 100 કિ.મી. જેટલું ઓછું થઇ જશે.
- આ ટનલની કુલ લંબાઇ 4 કિ.મી. અને 250 મીટર જેટલી રહેશે જેને NTM ટેક્નોલોજીથી બનાવાશે.