- વિકિલિક્સના સ્થાપક જુલિયન અસાંજેને બ્રિટનની અદાલત દ્વારા 175 વર્ષની જેલની સજા કરવામાં આવી છે જે સજા માટે તેને પ્રત્યાર્પણ દ્વારા અમેરિકા મોકલાશે.
- આ સજા તેઓને ઇરાક અને અફઘાનિસ્તાન યુદ્ધ સાથે સંકળાયેલ અમુક સિક્રેટ ફાઇલ્સને છાપવાને લીધે કરવામાં આવી છે.
- જો કે આ મામલે બ્રિટનના ગૃહપ્રધાન મંજૂરી આપ્યા બાદ અસાંજે પાસે બ્રિટનની હાઇકોર્ટમાં જવાનો વિકલ્પ ઉપલબ્ધ છે.