- University Grand Commission (UCG) દ્વારા નવા નિયમને મંજૂરી અપાયા બાદ ભારત અને વિદેશની એમ બન્ને યુનિવર્સિટીની ડિગ્રી સંયુક્તપણે આપી શકશે.
- આ નિર્ણય ઓનલાઇન અને ડિસ્ટન્સ લર્નિંગમાં અપાતા તમામ કોર્સ માટે લાગુ પડશે.
- આ માટે યુજીસી બે શૈક્ષણિક ડિગ્રી કોર્સ / અભ્યાસક્રમ ચલાવવા અંગેની વિગતવાર માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરશે.