વાયુસેના દ્વારા બ્રહ્મોસ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું.

  • આ પરીક્ષણ ભારતીય વાયુસેના દ્વારા INS Delhi પરથી પૂર્વ સમુદ્ર કિનારે સુખોઇ 30 MKi વિમાન પરથી કરાયું છે.
  • આ પરીક્ષણમાંં બ્રહ્મોસ મિસાઇલથી નિશ્ચિત લક્ષ્યને ભેદવામાં આવ્યું હતું.
  • અગાઉ જાન્યુઆરી મહિનામાં નેવી દ્વારા INS વિશાખાપટ્ટનમ પરથી બ્રહ્મોસ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
  • બ્રહ્મોસ મિસાઇલનું નિર્માણ ભારત અને રશિયા દ્વારા સંયુક્ત રુપે કરાયું છે જેનું નામ ભારતની બ્રહ્મપુત્રા અને રશિયાની મોસ્ક્વા નદી પરથી રાખવામાં આવ્યું છે.
BrahMos missile

Post a Comment

Previous Post Next Post