પેરુમાં બળાત્કાર રોકવા માટે અપરાધીઓને કેમિકલથી નપુંંસક બનાવવાનો નિર્ણય લેવાયો.

  • આ નિર્ણય પેરુમાં બળાત્કાર વધતા ત્યાના રાષ્ટ્રપતિ પેડ્રો કૈસ્ટિલો દ્વારા કરાયો છે.
  • આ માટે પેરુ સરકાર એક બિલ પણ તૈયાર કરી રહી છે જેના દ્વારા બળાત્કારીઓને આકરામાં આકરી સજા કરવામાં આવશે.
  • આ સજાના ભાગ રુપે વૈજ્ઞાનિક પદ્ધતિથી કેમિકલ દ્વારા આરોપીઓને નપુસંક પણ બનાવવામાં આવશે.
  • ઉલ્લેખનીય છે કે અગાઉ દક્ષિણ કોરિયા, પોલેન્ડ અને અમેરિકાના અમુક રાજ્યોમાં આ પ્રકારની સજા હાલ અમલમાં છે.
Peru

Post a Comment

Previous Post Next Post