- InterGlobe Aviation Ltd નામની એવિએશન કંપની, જેને ટૂંકમાં IndiGo નામથી ઓળખાય છે તે ભારતની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ 'ગગન'નો ઉપયોગ કરી સફળ લેન્ડિંગ કરનાર પ્રથમ એરલાઇન બની છે.
- આ લેન્ડિંગ સેટેલાઇટ બેઝ્ડ સિસ્ટમ દ્વારા કરાયું છે જેની સાથે ભારત આ સિસ્ટમ ધરાવતો વિશ્વનો પ્રથમ દેશ પણ બન્યો છે.
- GaGan એ ભારતની સેટેલાઇટ બેઝ્ડ ઑગ્મેન્ટેશન સિસ્ટમ છે જેનું પુરું નામ GPS-aided GEO augmented navigation છે.
- આ સિસ્ટમ ISRO, Raytheonઅને Airports Authority of India (AAI) દ્વારા બનાવવામાં આવી છે.