- તેઓને અનુપમ આનંદના સ્થાન પર મુકવામાં આવ્યા છે જેઓ મે, 2021ના રોજ આ જગ્યા પર નિયુક્ત થયા હતા.
- પી. ભારતી અગાઉ પણ 2019ની લોકસભા ચુંટણી દરમિયાન એડિશનલ CEO તરીકે કામગીરી કરી ચુક્યા છે.
- હાલ તેઓ લેબર કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા જેમાંથી બદલીને તેઓને Chief Electoral Officer (CEO) તરીકે મુકાયા છે.
- ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચુંટણીના થોડા માસ પહેલા જ આ નિર્ણય લેવાયો છે.