અમેરિકામાં H5 બર્ડ ફ્લૂનો માનવમાં વિશ્વનો પ્રથમ કેસ મળી આવ્યો.

  • આ કેસ લગભગ 40 વર્ષની વયના એક વ્યક્તિમાં નોંધાયો છે જેમાં હાલ કોઇ ખાસ લક્ષણ દેખાયા નથી.
  • આ વ્યક્તિ પોલ્ટ્રી સાથી સીધા સંપર્કમાં હતો તેમજ H1N1 બર્ડ ફ્લૂથી સંક્રમિત થયેલ પક્ષીઓને મારવાનું કામ કરી રહ્યો હતો.
  • હાલ આ સંક્રમણ વધુ ચેપી ન હોવાનું જાહેર કરાયું છે તેમજ દર્દીને સારવાર માટે ઇન્ફ્લ્યુએન્ઝેલા એન્ટિવાયરલ દવા ઓસેલ્ટામિવિર (ટેમીફ્લૂ) આપવામાં આવી રહી છે.
Bird Flu in US

Post a Comment

Previous Post Next Post