વિશ્વનો સૌથી લાંબો ગ્લાસ બ્રિજ વિયેતનામમાં ખુલ્લો મુકાયો.

  • આ બ્રિજ વિયેતનામના સોના લા પ્રાંતમાં આવેલ મોક ચાઉં દ્વીપ પર ખુલ્લો મુકાયો છે.
  • આ બ્રિજની લંબાઇ 632 મીટર છે જેના પર એક પ્લેટફોર્મ પણ બનાવાયુંં છે જેના પર લોકો ફોટો લઇ શકશે.
  • આ બ્રિજ ફ્રાન્સના ટેમ્પર્ડ ગ્લાસથી બનેલો છે જેના પર એકસાથે 450 લોકો ચાલી શકે તેટલી તેની ક્ષમતા છે.
  • અગાઉ વિશ્વનો સૌથી લાંબો ગ્લાસ બ્રિજ ચીનના ગુઆડોંગ પ્રાંતમાં આવેલો હતો જેની લંબાઇ 526 મીટર છે.
  • આ બ્રિજનું નામ 'Bach Long' છે જેનો અર્થ White Dragon થાય છે.
world's longest glass bridge

Post a Comment

Previous Post Next Post