- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર સર્વોચ્ચ સ્તર પર પહોંચ્યા બાદ તેની માર્કેટ કેપ ઇન્ટ્રા-ડે ખાતે રુ. 19 લાખ કરોડને પાર થયું હતું.
- શેરબજારમાં ઘટાડો હોવા છતા રિલાયન્સનો શેર BSE પર 1.85% ઉછાળા સાથે રુ. 2,827.10ના રેકોર્ડ હાઇ પર પહોંચીને રુ. 2,777.90 પર બંધ રહ્યો હતો.
- હાલ ભારતની ટોપ 10 માર્કેટ કેપ ધરાવતી કંપનીઓમાં ક્રમાનુસાર રિલાયન્સ, ટીસીએસ, HDFC બેંક, ઇન્ફોસિસ, ICICI બેંક, HUL, અદાણી ગ્રીન, SBI, ભારતી એરટેલ અને બજાજ ફાઇનાન્સનો સમાવેશ થાય છે.