1000 વર્ષ બાદ ચાર ગ્રહો સીધી રેખામાં આવ્યા.

  • આ ગ્રહોમાં શુક્ર, મંગળ, ગુરુ અને શનિનો સમાવેશ થાય છે જે આ અઠવાડિયામાં પૃથ્વી પરથી નરી આંખે સીધી રેખામાં જોઇ શકાશે.
  • અગાઉ આ પ્રકારની સ્થિતિ ઇ.સ. 947માં થઇ હતી જેને અતિ દુર્લભ ખગોળીય ઘટના તરીકે ગણવામાં આવે છે.
  • આ સ્થિતિને Planet Parade તરીકે પણ ઓળખવામાં આવે છે, જો કે આ સ્થિતિનું કોઇ વૈજ્ઞાનિક નામ નથી.
Miracle in space .. Four planets in a row after 1000 years

Post a Comment

Previous Post Next Post