પેલેસ્ટાઇનમાંથી 5 હજાર વર્ષ જૂની એક દેવી પ્રતિમા મળી આવી.

  • આ મૂર્તિ પેલેસ્ટાઇનના ગાઝા સિટીના એક ખેતરમાંથી મળી આવી છે જે લગભગ 5000 વર્ષ જૂની હોવાનું પુરાતત્વવિદ્દોએ જણાવ્યું છે.
  • આ પ્રતિમા લગભગ ઇ.સ. 2500 પૂર્વની એક દેવીની હોય તેવું માનવામાં આવી રહ્યું છે.
  • હાલ આ મૂર્તિને ગાઝાના સંગ્રહાલયમાં રાખવામાં આવી છે.
A 5,000-year-old goddess statue.

Post a Comment

Previous Post Next Post