- આ ટ્રોફીમાં મુંબઇએ વિદર્ભને 75 રનથી પરાજય આપ્યો હતો જેમાં શમ્સ મુલાનીનીએ 7 વિકેટ લઇ તેમજ 50 રન બનાવીને આ વિજયમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.
- આ ટૂર્નામેન્ટ પ્રસિદ્ધ ક્રિકેટર Cottari Kanakaiya Nayudu (CK Nayudu) ના નામ પર રમાડવામાં આવે છે.
- સી. કે. નાયડુ 1958 સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યા હતા જેમાં છેલ્લે તેઓએ રણજી ટ્રોફીમાં ઉત્તર પ્રદેશ માટે 62 વર્ષની ઉંમરે રમ્યા હતા.
- ભારત સરકાર દ્વારા સી. કે. નાયડુને વર્ષ 1956માં ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મભૂષણ એનાયત કરાયો હતો.