- આ મંજૂરી યુનાઇટેડ નેશન્સ (UN) દ્વારા અપાઇ છે જેમાં UN એ આર્ટીમિસ એકોડ્સની સમજૂતી હેઠળ 1967ના આઉટર સ્પેસ ટ્રીટીમાં ફેરફાર કર્યા છે.
- આ ટ્રીટી / સમજૂતી 1967માં થઇ હતી જેના મુજબ ચંદ્ર સિવાયના ગ્રહોમાં કોઇપણ દેશ ખાણ-ખનીજ માટે ખોદકામ કરી શકે નહી અને તેનો ઉપયોગ માત્ર વૈજ્ઞાનિક હેતું માટે જ કરી શકાય.
- આ કાયાદો હાલ પણ અમલમાં જ છે પરંતુ ચંદ્રની સપાટીમાં ખોદકામ કરવા માટે આ નિયમમાં થોડા ફેરફાર કરાયા છે.
- આર્ટિમીસ એકોડર્સ સમજૂતી 13 ઑક્ટોબર, 2020માં થઇ હતી જેના મુજબ ચંદ્ર પર માણસને વધુ વૈજ્ઞાનિક સંશોધનની તક અપાઇ હતી.