- તેઓ હાલ નેપાળમાં ભારતના રાજદૂત તરીકે કાર્યરત છે તેમજ ચાલુ મહિને નિવૃત થનાર હર્ષવર્ધન શૃંગલાનું સ્થાન લેશે.
- તેઓની આ નિયુક્તિ કેબિનેટની એપોઇન્ટમેન્ટ કમિટી દ્વારા કરવામાં આવી છે.
- તેઓ જીનેવામાં ભારતના સ્થાયી મિશન સિવાય ચીન, દક્ષિણ આફ્રિકા અને ઉઝબેકિસ્તાનમાં પણ ભારત તરફથી નોકરી કરી ચૂક્યા છે.
- અગાઉ તેઓ પ્રધાનમંત્રી કાર્યાલયમાં સંયુક્ત સચિવ પદ પર પણ રહી ચૂક્યા છે.