- આ દિવસ દર વર્ષે 15મી મે ના રોજ The World Hypertension League (WHL) દ્વારા વર્ષ 2006 થી મનાવવામાં આવે છે.
- આ દિવસની વર્ષ 2022ની થીમ Measure Your Blood Pressure Accurately, Control It, Live Longer રાખવામાં આવી છે.
- Hypertension (HTN / HT) ને High Blood Pressure (HBP) તરીકે પણ ઓળખવામાં આવે છે.
- વર્ષ 2010ના એક રિપોર્ટ મુજબ હાયપરટેન્શનને કારણે વિશ્વમાં વર્ષે લગભગ 90 લાખ લોકોના મૃત્યું થાય છે!