બ્રિટનના કેન્ટન કૂલ 16મી વાર એવરેસ્ટની ટોચ પર પહોંચનાર પ્રથમ બિન નેપાળી બન્યા.

  • તેઓએ માઉન્ટ એવરેસ્ટને કુલ 16 વાર સર કર્યો છે તેમજ આવું કરનાર તેઓ પ્રથમ બિન નેપાળી વ્યક્તિ છે.
  • અગાઉ તેઓએ એક જ વખતમાં એવરેસ્ટ, લાહોત્સે અને નપુત્સે પર્વત બેઝ કેમ્પ પર પરત ફર્યા વિના સર કરી ચૂક્યા છે.
  • 15 યાત્રાઓમાં તેઓ ટુર ગાઇડ તરીકે પ્રસિદ્ધ પર્વતારોહકો સર રનુલ્ફ ફિએન્સ અને બેન ફોગલ સાથે એવરેસ્ટ ચડ્યા હતા.
  • ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ નેપાળના કામા રિતા શેરપાએ કુલ 26 વખત માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો.
  • કામા રિતા સિવાય 16 થી વધુ વાર માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો રેકોર્ડ તમામ નેપાળીઓના નામ પર જ છે.
  • ભારતના લવરાજસિંહ ધર્મશક્તુ અત્યાર સુધીમાં સાત વાર એવરેસ્ટ સર કર્યો છે.
Britain's Kenton Cool

Post a Comment

Previous Post Next Post