- ફ્રાન્સની લેબર પાર્ટીના નેતા એલિઝાબેથ બોર્નની આ નિયુક્તિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કરી છે.
- થોડા સમય પહેલા જ ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરીકે ઇમેન્યુઅલ મેંક્રોન ચુંટાયા ત્યારે વડાપ્રધાન જીન કાસ્તેસ્કે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
- ફ્રાન્સ વિસ્તારની દૃષ્ટિએ વિશ્વનો 42મો દેશ છે તેમજ વસ્તીની દૃષ્ટિએ તે વિશ્વનો 20મો દેશ છે.
- ફ્રાન્સની રાજધાની પેરિસ તેમજ ત્યાનું ચલણ Euro છે.