ઇમેનુએલ મેંક્રો ફરીવાર ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરીકે ચુંટાયા.

  • ફ્રાન્સના ઇમેનુએલ મેંકો સતત બીજીવાર રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે.
  • વર્ષ 2022માં બાદ સતત બીજીવાર પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાનાર તેઓ પ્રથમ નેતા છે.
  • તેઓએ નેશનલ રેલી પાર્ટીના જમણેરી વિચારસરણી ધરાવતા મરીન લે પેનને પરાજય આપ્યો હતો.
  • આ ચુંટણીમાં મેંક્રોને 58.2% વૉટ પ્રાપ્ત થયા હતા જ્યારે તેમના પ્રતિસ્પર્ધી લે પેનને 41.8% મત મળ્યા હતા.
Emanuel Macro

Post a Comment

Previous Post Next Post