- તેઓ ગીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મુજબ વિશ્વના સૌથી મોટી ઉંમરના જીવિત વ્યક્તિ હતા.
- તેમનો જન્મ 2 જાન્યુઆરી, 1903ના રોજ થયો હતો જેઓને વર્ષ 2019માં 116 વર્ષ અને 28 દિવસની ઉંમરમાં ગીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં વિશ્વની સૌથી મોટી ઉંમરની જીવિત વ્યક્તિ તરીકે સ્થાન મળ્યું હતું.
- હાલ સૌથી વધુ ઉંમર સુધી જીવિત રહેવાનો રેકોર્ડ જીન કાલ્મેન્ટના નામ પર છે જેઓ 122 વર્ષ સુધી જીવ્યા હતા!
- કેન તનાકાના મૃત્યું બાદ ફ્રાન્સના લ્યુસી રેન્ડન વિશ્વના સૌથી મોટી ઉંમરના જીવિત વ્યક્તિ બન્યા છે જેઓ એવા પણ સૌથી મોટી ઉંમરના વ્યક્તિ છે જેઓ કોરોનામાંથી રિકવર થયા હોય.