સોમાલિયાના રાષ્ટ્રપતિ તરીકે હસન શેખ મહમૂદ ચુંટાયા.

  • આ પદ માટે તેઓએ ફરી એક વાર ચુંટણી જીતી છે જેમાં તેઓએ મોહમ્મ્દ અબદુલ્લાહી ફરમાજોને પરાજય આપ્યો હતો.
  • અગાઉ તેઓ વર્ષ 2012 થી 2017 દરમિયાન સોમાલિયાના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા હતા.
  • સોમાલિયાના હાલના વડાપ્રધાન મોહમદ હુસૈન રોબલ છે જેઓ આ પદ પર વર્ષ 2020થી છે.
  • સોમાલિયાની રાજધાની મોગાદિશુ છે તેમજ ત્યાનું ચલણ સોમાલિ શિલિંગ છે.
Hassan Sheikh Mahmoud elected President of Somalia

Post a Comment

Previous Post Next Post