મહારાષ્ટ્રની પ્રિયંકા મોહિતે 8000 મીટરના 5 શિખર સર કરનાર પ્રથમ ભારતીય બની.

  • તેણીએ આ સિદ્ધિ હેઠળ વિશ્વના સૌથી ઊંચા ત્રીજા શિખર કાંચનજંગા (8,586 m) ને સર કરીને મેળવી છે.
  • અગાઉ તેણીએ 2013માં માઉન્ટ એવરેસ્ટ (8,849 m), 2018માં માઉન્ટ લહોત્સે (8,516 m), 2019માં માઉન્ટ મકાલું (8,485 m) તેમજ 2021માં માઉન્ટ અન્નપૂર્ણા-1 (8,091 m) સર કર્યા હતા.
  • તેણીને વર્ષ 2017માં મહારાષ્ટ્ર સરકાર દ્વારા Shiv Chhatrapati State award for adventure sports અપાયો હતો.
Priyanka Mohit of Maharashtra became the first Indian to climb

Post a Comment

Previous Post Next Post