- વિશ્વની નંબર - 1 મહિલા ટેનિસ ખેલાડી ઇગા સ્વાતેકે આ ટાઇટલ ટ્યુનીશિયાની ઓન્સ જેબુરને 6-2, 6-2થી પરાજય આપીને જીત્યું હતું.
- આ તેણીનું સતત પાંચમું ટાઇટલ છે, આ પહેલા તેનીને કતાર ઓપન, ઇન્ડિયન વેલ્સ, મિયામી ઓપન અને સ્ટટગાર્ડ ઓપન ટાઇટલ જીત્યા હતા.
- આ ટાઇટલ જીતવાથી તેને 1.57 કરોડ રુપિયા જેટલી પ્રાઇઝ મની મળશે.