- આ ટેકઓવર હેઠળ અદાણી કંપનીએ અંબુજા લિ. અને એસીસી લિ. ને 81,000 કરોડ રુપિયામાં ખરીદી છે.
- આ સાથે જ હોલિસ્મ જૂથ અલ્ટ્રાટેક સિમેન્ટ બાદ દેશની બીજી સૌથી મોટી સિમેન્ટ કંપની બની છે.
- આ ટેકઓવરમાં અદાણીએ હોલિસ્મ જૂથની બે કંપનીઓનો સમગ્ર ભારતીય હિસ્સો ખરીદી લીધો છે.