ગુજરાતના અંબાજી મંદિરને એશિયા બિગેસ્ટ એવોર્ડ 2022 અપાયો.

  • બનાસકાંઠાના પાલનપુર ખાતે આવેલ અંબાજી ધામને આ પુરસ્કાર સર્વશ્રેષ્ઠ યાત્રાધામ ઘોષિત કરાયું છે.
  • Asia Biggest Award 2022 નામનો આ પુરસ્કાર અંબાજી યાત્રાધામને અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અપાયો છે.
  • આ પુરસ્કાર યાત્રાધામ અંબાજીને ટૂરિઝમ પ્લેસ તરીકે વિકસાવવા, ગબ્બર પર્વત ખાતે શરુ કરાયેલ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન, કોરોનાકાળ દરમિયાન અપાયેલ સેવા વગેરે બદલ અપાયો છે.
  • અંબાજી યાત્રાધામ બનાસકાંઠા જિલ્લાના દાંતા તલુકામાં આબુ રોડ નજીક સરસ્વતી નદીની ઉત્તરે આરાસુર પર્વતની ટેકરીઓ પર આવેલું છે.
  • આ મંદિર 51 શક્તિપીઠો પૈકીનું એક છે જેમાં અંબાજી માતા મંદિર ભારતના મુખ્ય પીઠ છે.
  • આ જગ્યા પર ભાદરવી પૂર્ણિમાના દિવસે મોટો મેળો ભરાય છે.
Asia’s Biggest Tourism Award 2022

Post a Comment

Previous Post Next Post