- ગ્રીસ ખાતે ચાલી રહેલ વેઇટલિફ્ટિંગ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતની જ્ઞાનેશ્વરી યાદવે આ મેડલ 49 કિ.ગ્રા. વજન વર્ગમાં જીત્યો છે.
- તેણી 156 કિ.ગ્રા. વજનમાં બીજા ક્રમ પર રહી હતી.
- આ જ કેટેગરીનો 150 કિ.ગ્રા. સાથેનો બ્રોન્ઝ મેડલ વી. રિતિકાએ જીત્યો છે.
- આ સ્પર્ધામાં 2 દિવસ પહેલા હર્ષદા ગરુડ 45 કિ.ગ્રા. વજન વર્ગમાં ગોલ્ડ જીતનાર ભારતની પ્રથમ મહિલા ખેલાડી બની હતી.