અનુ રાનીએ આઠમી વાર જ્વેલિન થ્રોમાં પોતાનો જ નેશનલ રેકોર્ડ સુધાર્યો!

  • ભારતની ભાલા ફેંક (જ્વેલિન થ્રો) ખેલાડી અનુ રાનીએ આ સિદ્ધિ ચોથી AFI Indian Open Javelin Throw માં મેડલ જીતીને પ્રાપ્ત કરી છે.
  • તેણીએ આ સ્પર્ધામાં 63.82 મીટર દૂર જ્વેલિન ફેંકીને પોતાના અગાઉના રેકોર્ડ 63.24 મીટરમાં 58 સેન્ટિમીટરનો સુધારો કર્યો છે.
  • અનુ રાનીએ અગાઉ વર્ષ 2014માં એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ, 2016માં સાઉથ એશિયન ગેમ્સમાં સિલ્વર, 2017માં એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ તેમજ 2019 એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
Anu Rani

Post a Comment

Previous Post Next Post