પ્રસિદ્ધ ઉડિયા સાહિત્યકાર રજત કુમારનું 88 વર્ષની વયે નિધન.

  • તેઓ જગન્નાથ સંસ્કૃતિના કુશળ વક્તા હતા તેમજ તેઓએ ઓડિશાની મરણાસન્ન કલના પુનરુદ્ધારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
  • આ સિવાય તેઓએ ઉપેન્દ્ર ભાંજા સાહિત્ય પર અનેક લેખ લખ્યા હતા તેમજ સાત વાર્તાઓ પણ લખી હતી.
  • વર્ષ 2021માં તેઓને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો હતો. 
Eminent Odia litterateur Rajat Kumar Kar dies at age 88

Post a Comment

Previous Post Next Post