NATO દ્વારા નોર્થવેસ્ટ યુરોપમાં વાર્ષિક પરમાણુ કવાયત શરૂ કરવામાં આવી.

  • 'સ્ટેડફાસ્ટ નૂન' નામની આ કવાયત 30 ઓક્ટોબર સુધી ચાલશે.
  • નાટોના 30 સભ્ય દેશોમાંથી 14 આ કવાયતમાં ભાગ લઈ રહ્યા છે.   
  • આ કવાયતમાં ફાઇટર જેટ અને સર્વેલન્સ અને રિફ્યુઅલિંગ એરક્રાફ્ટ સહિત લગભગ 60 એરક્રાફ્ટ સામેલ થશે.  
  • મુખ્ય કવાયત રશિયાની સરહદોથી ઓછામાં ઓછા 1,000 કિલોમીટર (625 માઇલ) દૂર યોજાશે.
  • આ વખતે બેલ્જિયમ આ કવાયતનું આયોજન કરી રહ્યું છે.
  • ફેબ્રુઆરીમાં યુક્રેન પર રશિયાના હુમલા પહેલા આ કવાયતનું આયોજન કરવામાં આવ્યું હતું.
NATO begins nuclear exercise 'Steadfast Noon'

Post a Comment

Previous Post Next Post