ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન તરીકે એન્થની આલ્બનિઝ ચુંટાયા.

  • ઓસ્ટ્રેલિયાની સામાન્ય ચુંટણીમાં લેબર પાર્ટીના એન્થની આલ્બનિઝનો વિજય થયો છે.
  • તેઓ વર્ષ 2019થી ઓસ્ટ્રેલિયાના વિરોધ પક્ષના નેતા તરીકે કાર્યરત હતી.
  • અગાઉ વર્ષ 2013માં પણ તેઓ 3 મહિના માટે નાયબ વડાપ્રધાન તરીકે રહી ચૂક્યા હતા.
  • તેઓ ઓસ્ટ્રેલિયાના હાલના 30માં વડાપ્રધાનનું સ્થાન લેશે જેઓ 2018થી આ પદ પર હતા.
Anthony Albanese was elected Prime Minister of Australia.

Post a Comment

Previous Post Next Post