તીરંદાજી વર્લ્ડ કપમાં ભારતની પુરુષ કમ્પાઉન્ડ ટીમે ગોલ્ડ જીત્યો.

  • ભારતની તીરંદાજી ટીમે વર્લ્ડ કપ સ્ટેજ-2માં આ ગોલ્ડ ફ્રાન્સની ટીમને પરાજય આપીને જીત્યો છે.
  • ભારતે આ સ્પર્ધામાં સતત બીજી વાર ગોલ્ડ જીત્યો છે, અગાઉ સ્ટેજ-1માં પણ ભારત ચેમ્પિયન બન્યું હતું.
  • ભારતે આ વર્લ્ડ કપમાં 3 ગોલ્ડ સહિત કુલ 7 મેડલ જીતીને મેડલ ટેલીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
  • સ્ટેજ-2માં ભારતનો આ પ્રથમ ગોલ્ડ મેડલ છે.
India's men's compound team wins gold in the Archery World Cup.

Post a Comment

Previous Post Next Post