ગુજરાત સરકાર દ્વારા પાર-તાપી-નર્મદા લિંક પ્રોજ્કેટને રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી.

  • આ જાહેરાત દક્ષિણ ગુજરાતના આદિવાસીઓના તીવ્ર વિરોધ બાદ કરવામાં આવી છે.
  • જાહેરાત દરમિયાન રાજ્ય સરકાર દ્વારા પ્રેસ વાર્તમાં જણાવાયું કે આ યોજના કેન્દ્ર સરકારની હતી જેને રાજ્ય સરકારે હજુ સુધી મંજૂરી આપી ન હતી!
  • આ યોજનાને વર્ષ 2010માં 10,211 કરોડ રુપિયાના ખર્ચ સાથે મંજૂરી અપાઇ હતી જેમાં કેન્દ્ર સરકાર, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય સરકાર વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા.
  • પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ દ્વારા પશ્ચિમી ઘાટના પાણીને સૌરાષ્ટ્ર અને કચ્છના પાણીની તંગી ધરાવતા વિસ્તારોમાં મોકલવાની યોજના હતી.
  • આ યોજનામાં સાત બંધોના ત્રણ ડાયવર્ઝન, બે સુરંગ, 395 કિ.મી. લાંબી નહેર, 6 વીજળી ઘર સહિત બનાવવાની યોજના હતી.
Gujarat CM announces scrapping of Par-Tapi-Narmada river-link projec

Post a Comment

Previous Post Next Post