- વિશ્વમાં પ્રથમવાર આ આઇલેન્ડમાં ટૂરિસ્ટને ઇકો પોઇન્ટ આપવાની યોજના બનાવાઇ છે જેનો ઉદેશ્ય ઇકો ટૂરિઝમને પ્રોત્સાહન આપવાનો છે.
- આ યોજનાનું નામ 'અલઉલ પલાઓ' રખાયું છે જેમાં યાત્રા દરમિયાન પ્રવાસીઓ જવાબદાર બની રહે તે માટે તેઓને પોઇન્ટ અપાશે જેને તે રિડીમ કરી શકશે.
- ઉલ્લેખનીય છે કે આ આઇલેન્ડમાં 135 પ્રજાતિઓની શાર્ક રહે છે તેમજ 10 વર્ષ જૂની માનવ નિર્મિત રીફ આ આઇલેન્ડના દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્રમાં બનાવાઇ છે.