માઉન્ટ એવરેસ્ટ પર વિશ્વનું સૌથી ઊંચુ મૌસમ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યું.

  • આ મૌસમ કેન્દ્ર નેપાળ દ્વારા સ્થાપિત કરાયું છે જે માઉન્ટ એવરેસ્ટ પર્વત રેન્જના સમિટ પોઇન્ટની સૌથી વધુ ઊંચાઇ (8,848.86 મીટર)થી થોડુ જ નીચે 8,830 મીટર પર સ્થિત છે.
  • આ માટે નેપાળના જળ વિભાગ, મૌસમ વિભાગ અને નેશનલ જિયોગ્રાફિક વચ્ચે MoU કરાયા છે.
  • આ કેન્દ્ર તાપમાન, હવાની ગતિ અને દિશા, હવાનું દબાણ સહિતની માહિતી એકઠી કરશે.
  • ઉલ્લેખનીય છે કે એક મહિના અગાઉ જ ચીન દ્વારા 8,800 મીટરની ઊંચાઇ પર વિશ્વનું સૌથી ઊંચુ હવામાન કેન્દ્ર સ્થપાયું હતું.
World's highest weather station installed on Mt. Everest

Post a Comment

Previous Post Next Post