NDB દ્વારા ભારતમાં પોતાનું ક્ષેત્રીય કાર્યાલય ગુજરાતમાં ખોલવાની જાહેરાત કરવામાં આવી.

  • New Development (NDB) દ્વારા પોતાના મૂળભૂત માળખા અને સતત વિકાસની જરુરિયાતોને પુરી કરવા માટે આ કાર્યાલય ગુજરાતના Gujarat International Finance Tech-City (GIFT City) ખાતે ખોલવામાં આવશે.
  • આ કાર્યાલય ભારતથી સંબંધિત તમામ યોજનાઓ અને અન્ય કામગીરી માટે સીધી જ NDB મુખ્યાલય સાથે જોડશે.
  • NDB ની સ્થાપના બ્રિક્સ દેશો (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા) દ્વારા 2015માં કરવામાં આવી હતી.
Ndb To Open Its Regional Office In India In Gift City, Gujarat

Post a Comment

Previous Post Next Post