દેશના પ્રથમ ખાનગી નિર્મિત સેટેલાઇટ માટેના રોકેટ 'વિક્રમ-1' નું સફળ પરીક્ષણ કરાયું.

  • આ સેટેલાઇટ રોકેટ અંતરિક્ષ ક્ષેત્રના સ્ટાર્ટઅપ સ્કાઇરુટ એરોસ્પેસ દ્વારા બનાવાયું છે જેનું ત્રીજા ચરણનું આ પરીક્ષણ નાગપુર ખાતે કરાયું છે.
  • આ પરીક્ષણને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામના નામ પરથી 'કલામ-100' નામ અપાયું હતુ.
  • આ રોકેટ દ્વારા સેટેલાઇટને ચાલુ વર્ષના અંત સુધીમાં લોન્ચ કરવાની યોજના છે.
  • આ લોન્ચ વ્હિકલ 225 કિ.ગ્રા. સુધીનો પે-લોડ અંતરિક્ષમાં લઇ જવા માટે સક્ષમ છે તેમજ 500 કિ.મી.ની ઊંચાઇ સુધી જઇ શકે છે.
Hyderabad based Skyroot Aerospace successfully test fires its rocket engine

Post a Comment

Previous Post Next Post