ભારતમાં ગરમીનો 122 વર્ષનો રેકોર્ડ તૂટ્યો!

  • ભારતમાં ચાલુ વર્ષના એપ્રિલ મહિનામાં 122 વર્ષનો ગરમીનો રેકોર્ડ સરેરાશ મહત્તમ તાપમાન 35.9 અને 37.78 ડિગ્રી સેલ્શિયસ સાથે તૂટ્યો છે જે અગાઉ 1973માં 37.75 હતું.
  • ભારતના હવામાન વિભાગની માહિતી મુજબ ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને હરિયામાં મે મહિનામાં પણ તાપમાન સામાન્ય કરતા ઊંચુ રહેવાની આગાહી કરવામાં આવી છે.
  • ચાલુ વર્ષે ઉત્તર પ્રદેશના બાંદામાં સૌથી વધુ 47.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું!
  • હવામાન વિભાગ મુજબ રાજસ્થાનમાં ચાલુ વર્ષે તાપમાન 50 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા પણ દર્શાવાઇ છે.
  • ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્રની હવામાન એજન્સી દ્વારા જણાવાયું છે કે ભારત અને પાકિસ્તાનમાં પડી રહેલ ગરમી માટે ફક્ત ક્લાઇમેટ ચેન્જ જવાબદાર નથી.
heat wave


Post a Comment

Previous Post Next Post