એશિયા કપ આર્ચરીમાં ભારતે કુલ 14 મેડલ્સ જીત્યા.

  • આ મેડલ્સ ભારતે ઇરાકના સુલેમાનિયાહ ખાતે ચાલી રહેલ એશિયા કપ આર્ચરીમાં જીત્યા છે જેમાં આઠ ગોલ્ડ, ચાર સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
  • છેલ્લા દિવસે ભારતે આ સ્પર્ધામાં પાંચ ગોલ્ડ, ચાર સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
  • આ સ્પર્ધામાં રેન્કિંગની દૃષ્ટિએ પ્રથમ 10માં પ્રથમ સ્થાન પર ભારતનો પ્રથમેશ ફુગે, બીજા સ્થાન પર ભારતનો ઋષભ યાદવ તેમજ નવમાં સ્થાન પર ભારતનો દલાલ ખુશાલ રહ્યા હતા.
Archery Asia Cup 2022

Post a Comment

Previous Post Next Post