વર્ષ 2022ના પુલિત્ઝર પુરસ્કારની ઘોષણા કરવામાં આવી.

  • પુલિત્ઝર પુરસ્કારની ફીચર ફોટોગ્રાફી કેટેગરીમાં ભારતના પત્રકાર અદનાન અબિદી, સના ઇરશાદ મટ્ટ અને અમિત દવેને આ પુરસ્કાર અપાયો છે.
  • આ સિવાય રાયટર્સને સ્વ. દાનિશ સિદ્દીકીને આ પુરસ્કાર મરણોપરાંત અપાયો છે.
  • ઉલ્લેખનીય છે કે પત્રકાર સ્વ. દાનિશ સિદ્દીકીનું અફઘાનિસ્તાનમાં તાલિબાન હુમલા દરમિયાન મૃત્યું થયું હતું જેના બાદ તેઓને ફીચર ફોટોગ્રાફી માટેનો પુલિત્ઝર પુરસ્કાર અપાયો હતો.
  • પુલિત્ઝર પુરસ્કાર આપવાની શરુઆત વર્ષ 1917થી કરવામાં આવી હતી જે અમેરિકામાં પત્રકારત્વ બાબતનો શ્રેષ્ઠ પુરસ્કાર માનવામાં આવે છે.
The 2022 Pulitzer Prize was announced.

Post a Comment

Previous Post Next Post